DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) માનવ જઠરમાં કુદરતી રીતે કયો એસિડ ઉપલબ્ધ હોય છે ? લેક્ટિક એસિડ સલ્ફ્યુરીક એસિડ હાઈડ્રોક્લોરીક એસિડ ફોર્મીક એસિડ લેક્ટિક એસિડ સલ્ફ્યુરીક એસિડ હાઈડ્રોક્લોરીક એસિડ ફોર્મીક એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) દાંડીકૂચની શરૂઆત ક્યારે થઈ હતી ? 12 માર્ચ 1931 6 એપ્રિલ 1930 12 માર્ચ 1930 6 એપ્રિલ 1932 12 માર્ચ 1931 6 એપ્રિલ 1930 12 માર્ચ 1930 6 એપ્રિલ 1932 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) A, B, C અને D એક ગોળ ટેબલની ફરતે બેઠા છે. A રસોઈયાની સામે બેઠો છે. B નાઈની જમણે બેઠો છે. દરજીની ડાબે ધોબી બેઠો છે. C ની સામે D બેઠો છે. A અને Bનો વ્યવસાય શું છે ? નાઈ અને રસોઈયો દરજી અને નાઈ દરજી અને રસોઈયો ધોબી અને રસોઈયો નાઈ અને રસોઈયો દરજી અને નાઈ દરજી અને રસોઈયો ધોબી અને રસોઈયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) 10% નફે કોઈ પુસ્તકને રૂ. 220 માં વેચતા, તેની ખરીદ કિંમત કેટલી હશે ? 220 210 200 240 220 210 200 240 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) તાજા જન્મેલા બાળકના મગજનું વજન અંદાજે કેટલું હોય છે ? 800 ગ્રામ 100 ગ્રામ 1400 ગ્રામ 350 ગ્રામ 800 ગ્રામ 100 ગ્રામ 1400 ગ્રામ 350 ગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) કોઈ વ્યક્તિ આ તરફ આંગળી ચીંધીને રામ કહે છે, "તેનો પુત્ર રમેશ મારી માતાનો પૌત્ર છે" તો તે વ્યક્તિ કોણ છે ? રામનો ભાઈ રામનો સાળો રામના પિતા રામના કાકા રામનો ભાઈ રામનો સાળો રામના પિતા રામના કાકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP