કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં શ્રી સૌમિત્ર ચેટર્જીનું નિધન થયું છે... તેઓ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા ? અર્થશાસ્ત્ર રાજકારણ સંગીત ફિલ્મ અર્થશાસ્ત્ર રાજકારણ સંગીત ફિલ્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં TRACE દ્વારા જારી વૈશ્વિક લાંચ જોખમ મેટ્રિક્સમાં ભારતનો ક્રમ કેટલામો રહ્યો ? 77 75 48 71 77 75 48 71 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કયા ડેમની ઓળખ 'અફઘાન-ઇન્ડિયા ફ્રેન્ડશીપ ડેમ' તરીકેની છે ? બગલીહાર શાહતૂત પખ્તુન્વા સલમા બગલીહાર શાહતૂત પખ્તુન્વા સલમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) અટલ બિહારી વાજપેયીની 18 ફૂટ ઊંચી પ્રતિમાનું તાજેતરમાં અનાવરણ ક્યાં થયું છે ? ગ્વાલિયર સિમલા કોલકાતા આમાંથી એક પણ નહિ ગ્વાલિયર સિમલા કોલકાતા આમાંથી એક પણ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેના પૈકી કયો દેશ G7 નો સભ્યદેશ નથી ? ફ્રાંસ યુ.કે. રશિયા ઇટાલી ફ્રાંસ યુ.કે. રશિયા ઇટાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'સશસ્ત્ર સેના ધ્વજ દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 9 ડિસેમ્બર 6 ડિસેમ્બર 7 ડિસેમ્બર 8 ડિસેમ્બર 9 ડિસેમ્બર 6 ડિસેમ્બર 7 ડિસેમ્બર 8 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP