DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
ક્યુબા રાષ્ટ્ર બાબતે નીચેનામાંથી કયુ સાચુ નથી ?

તેનો પ્રધાનમંત્રી ફિડલ કાસ્ટ્રો હતો.
તેનો રાષ્ટ્રપતિ ફિડલ કાસ્ટ્રો હતો.
તે દક્ષિણી ગોળામાં છે.
તે એક દ્વીપ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
એસિડ વર્ષાના મુખ્ય ઘટકો કયા છે ?

કાર્બન ડાઇઓક્સાઈડ અને કાર્બન મોનોક્સાઈડ
પોટેશિયમ સલ્ફેટ
સલ્ફર ઓક્સાઈડ અને નાઈટ્રોજન ઓક્સાઈડ
કેલ્શિયમ ક્લોરાઈડ અને પોટેશિયમ ક્લોરાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
ભારત ___ ની વચ્ચે આવે છે.

23°3' N અને 62°1' N અક્ષાંશ
8°4′ N અને 37°6' N અક્ષાંશ
17° 5' N અને 53° 2N' અક્ષાંશ
1°N અને 29°4′ N અક્ષાંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયામાં કયું વિટામીન મદદરૂપ છે ?

વિટામીન K
વિટામીન E
વિટામીન A
વિટામીન D

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP