DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ડૉ. રાજેન્દ્ર પ્રસાદનો જન્મ કયા રાજ્યમાં થયો હતો ? બિહાર હરિયાણા ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ બિહાર હરિયાણા ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) કોઈ વ્યક્તિ આ તરફ આંગળી ચીંધીને રામ કહે છે, "તેનો પુત્ર રમેશ મારી માતાનો પૌત્ર છે" તો તે વ્યક્તિ કોણ છે ? રામનો સાળો રામના કાકા રામના પિતા રામનો ભાઈ રામનો સાળો રામના કાકા રામના પિતા રામનો ભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ઑલ-ઈંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપ 2016 ના વિજેતા કોણ છે ? લિન ડેન ચૅન લોંગ લી ચોંગ વેઈ ચૅન હોંગ લિન ડેન ચૅન લોંગ લી ચોંગ વેઈ ચૅન હોંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નર્મદા નદીનું ઉગમ સ્થાન ક્યાં છે ? બ્રહ્મગિરી પશ્ચિમ ઘાટ સાતપૂડા અમરકંટક બ્રહ્મગિરી પશ્ચિમ ઘાટ સાતપૂડા અમરકંટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નીચેનામાંથી કયા સમાજશાસ્ત્રીએ અમલદારશાહી ખ્યાલ પર અગ્રણી કાર્ય કર્યું છે ? મેક્સ વેબર સ્ટીફન જોન્સ કેરોલીન મે મ્યુલર ક્રિશ્ચયન મેક્સ વેબર સ્ટીફન જોન્સ કેરોલીન મે મ્યુલર ક્રિશ્ચયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ઉકાઈ ડેમ કઈ નદી ઉપર છે ? મહી નર્મદા તાપી કરજણ મહી નર્મદા તાપી કરજણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP