DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) હડપ્પા સંસ્કૃતિના જાણીતા સ્થળ ‘ધોળાવીરા' કયા જિલ્લામાં આવેલ છે ? જુનાગઢ સુરેંદ્રનગર અમદાવાદ કચ્છ જુનાગઢ સુરેંદ્રનગર અમદાવાદ કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) સુપ્રસિધ્ધ મનોવિજ્ઞાની સિગમંડ ફ્રૉઈડ કયા રાષ્ટ્રના હતા ? ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ સ્પેઈન ઓસ્ટ્રીયા ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ સ્પેઈન ઓસ્ટ્રીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) અમદાવાદનું પ્રસિધ્ધ કાંકરિયા તળાવ કયા સુલતાને બંધાવ્યું હતું ? કુતબુદ્દીન મોહમદ શાહ અહમદ શાહ-1 દાઉદ ખાન મેહમૂદ બેગડા કુતબુદ્દીન મોહમદ શાહ અહમદ શાહ-1 દાઉદ ખાન મેહમૂદ બેગડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નર્મદા નદીનું ઉગમ સ્થાન ક્યાં છે ? અમરકંટક બ્રહ્મગિરી પશ્ચિમ ઘાટ સાતપૂડા અમરકંટક બ્રહ્મગિરી પશ્ચિમ ઘાટ સાતપૂડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) શ્રૃંખલામાં આ પછીની સંખ્યાને શોધો. 2, 5, 11, 23, 47, ... 95 83 101 79 95 83 101 79 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ખાવાના મીઠાનું રાસાયણિક નામ શું છે ? સોડિયમ ક્લોરાઈડ સલ્ફર ડાઈઓક્સાઈડ પોટેશિયમ ક્લોરાઇડ કેલ્શિયમ સલ્ફેટ સોડિયમ ક્લોરાઈડ સલ્ફર ડાઈઓક્સાઈડ પોટેશિયમ ક્લોરાઇડ કેલ્શિયમ સલ્ફેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP