DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
ટેંકનો ¾ ભાગ પાણીથી ભરેલો છે. તેમાં 5 લિટર ઉમેરતા, ટેંક ⅘ ભરાઈ જાય છે. ટેંકની ક્ષમતા કેટલી છે ?

80 લિટર
75 લિટર
120 લિટર
100 લિટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સુરતમાં ફેકટરી સ્થાપવાની પરવાનગી કોણે આપી હતી ?

જહાંગીર
શાહજહાં
ઔરંગઝેબ
અકબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
જૈવિક વસ્તુઓની આયુ નિશ્ચિત કરવા માટે નિમ્નમાંથી શેનો ઉપયોગ થાય છે ?

પોટેશિયમ-14 ડેટીંગ
કાર્બન-8 ડેટીંગ
કાર્બન-14 ડેટીંગ
પોટેશિયમ-8 ડેટીંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP