Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District દારૂના વધુ પડતા સેવનથી શરીરના કયા અંગને તીવ્ર નુકસાન પહોંચે છે ? ફેફસાં લીવર હૃદય કિડની ફેફસાં લીવર હૃદય કિડની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District નીચેનામાંથી કયું પુસ્તક શ્રી હસુ યાજ્ઞિકનું નથી ? બત્રીસલક્ષણો ખજૂરો ખારોપાટ અગ્નિકુંડ બત્રીસલક્ષણો ખજૂરો ખારોપાટ અગ્નિકુંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District કયો દિવસ વિશ્વ પ્રકૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ? 4 ઓક્ટોબર 5 જૂન 22 એપ્રિલ 10 નવેમ્બર 4 ઓક્ટોબર 5 જૂન 22 એપ્રિલ 10 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District કઈ કંપની ONGC ને હેલિકોપ્ટર સેવા આપે છે ? ઇન્ડિયન એરલાઈન્સ એરઇન્ડિયા જેટ એરવેઈઝ પવનહંસ ઇન્ડિયન એરલાઈન્સ એરઇન્ડિયા જેટ એરવેઈઝ પવનહંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District જો (2x+3)/(x-2) = 1/4 હોય, તો x ___ 2 4 (-4) (-2) 2 4 (-4) (-2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District “અંગદનો પગ'ના લેખક કોણ છે ? યશોધર મહેતા યશવંત મહેતા હરેશ ધોળકિયા બકુલ દવે યશોધર મહેતા યશવંત મહેતા હરેશ ધોળકિયા બકુલ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP