• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District

Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District
અલંકાર ઓળખાવો : પથ્થર થરથર ધ્રૂજે !

શ્લેષ
અનન્વય
સજીવારોપણ
ઉત્પ્રેક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District
સમાનાર્થી શબ્દ લખો : પૃથ્વી

ઉર્વી
ઉષ્મા
ઉલ્કા
ઉર્વશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District
રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર લખો : અમે કબીરવડ જોવા ગયા.

ભાવવાચક
સમૂહવાચક
વ્યક્તિવાચક
જાતિવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District
સમલંબ ▢ ABCD માં AB¯ || CD¯ તથા AM¯ વેધ છે, જેને અનુરૂપ પાયો CD¯ છે. જો AB = 4 સેમી, CD = 10 સેમી અને AM = 5 સેમી હોય તો ABCD = ___ સેમી² થાય.

25
50
14
35

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District
___ UN officials greeted the people on ___ occasion of Diwali.

The, the
An, an
The, an
An, the

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District
સમાસ ઓળખાવો : સત્યવાદી

દ્વિગુ
ઉપપદ
તત્પુરુષ
મધ્યમપદલોપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

Talati Practice MCQ Part - 7 Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District સંયોજક GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 GPSC PI Prelim Exam Paper 03 January 2021 Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : gujaratimcq@yahoo.com

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US