Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District સમાનાર્થી શબ્દ લખો : મુખ કાનન પાવન આનન સાવન કાનન પાવન આનન સાવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District રૂઢિપ્રયોગનો અર્થ લખો : વળ રાખવો લાગ જોવો અંટસ રાખવો બંધબેસતી ગોઠવણ કરવી તક જોવી લાગ જોવો અંટસ રાખવો બંધબેસતી ગોઠવણ કરવી તક જોવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ? વાલ્મિકિ વાલ્મિકી વાલ્મીકી વાલ્મીકિ વાલ્મિકિ વાલ્મિકી વાલ્મીકી વાલ્મીકિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District શ્રી ત્રિભુવનદાસ લુહારનું તખલ્લુસ કયું છે ? શિવમ્ કોયા ભગત સત્યમ્ પ્રેમભક્તિ શિવમ્ કોયા ભગત સત્યમ્ પ્રેમભક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District નીચેના પૈકી વિરોધી અર્થવાળું જોડકું કયું નથી ? અથ - આરંભ અનુકૂળ - પ્રતિકૂળ આસુરી - દૈવી આરોહ - અવરોહ અથ - આરંભ અનુકૂળ - પ્રતિકૂળ આસુરી - દૈવી આરોહ - અવરોહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District એક બહુલકીય વર્ગીકૃત માહિતી માટે x̄ - m = 2.8 અને x̄ + m = 97.2 હોય તો z = ___. 47.2 241.6 50 41.6 47.2 241.6 50 41.6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP