ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કોચરબમાં ગાંધીજીએ ___ ના મકાનને ભાડે રાખી ત્યાં આશ્રમ શરૂ કર્યો.

ચીનુભાઈ બારોટ
રણછોડલાલ છોટાલાલ
પ્રેમાભાઈ હેમાભાઈ
જીવણલાલ બેરિસ્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
દેવની મોરીના સ્તૂપના અવશેષો હાલ કયાંના સંગ્રહાલયમાં સચવાયેલા છે ?

લેડી વિલ્સન મ્યુઝિયમ
એમ.એસ. યુનિવર્સિટી
કચ્છ મ્યુઝિયમ
વોટ્સન મ્યુઝિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સોલંકી વંશના કયા રાજવીએ ભીલ સરદારને હરાવીને ત્યાં કર્ણાવતી (હાલનું અમદાવાદ)નામે નગર વસાવ્યું હતું ?

ચામુડરાજ
દુર્લભરાજ
કર્ણદેવ
કુમારપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

આપેલ બંને
ત્યારે જરથોસ્તી (પારસીઓ)નું નેતૃત્વ નેરિયોસંગ ધવલે કરેલું.
આપેલ પૈકી કોઈ નહીં
અનુમૈત્રકકાળમાં ઈરાનના જરથોસ્તીઓ ધર્મપાલન માટે સંજાણ આવ્યા ત્યારે સંજાણમાં જાદી રાણાનું રાજ્ય હતું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કેળવણી દ્વારા જ રાનીપરજમાં સર્વાંગીય ક્રાંતિ થશે તેની આશા સાથે વેડછીમાં રાનીપરજ વિદ્યાલયની સ્થાપના કરનાર મહાનુભાવ કોણ છે ?

ઠક્કરબાપા
નારાયણદાસ ગાંધી
મણિભાઈ સંઘવી
જુગતરામ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP