Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District વિશ્વ વસતી દિવસ ક્યારે મનાવાય છે ? 11 જુલાઇ 9 જાન્યુઆરી 8 ઓગસ્ટ 13 માર્ચ 11 જુલાઇ 9 જાન્યુઆરી 8 ઓગસ્ટ 13 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District ક્યો વાયુ ધાતુને કાટ લાગવાની ક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે ? હાઈડ્રોજન કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિજન કાર્બન મોનોક્સાઇડ હાઈડ્રોજન કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિજન કાર્બન મોનોક્સાઇડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District રિઝર્વબેંક જે વ્યાજ દરે વ્યાપારી બેંકોને લોન આપે તેને શું કહે છે ? ચાર્જિંગ રેટ રિવર્સ રેપોરેટ બેંક રેટ રેપો રેટ ચાર્જિંગ રેટ રિવર્સ રેપોરેટ બેંક રેટ રેપો રેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District કોઇ એક રકમ દસ વર્ષમાં બમણી થાય તો વ્યાજ દર શોધો ? 15% 25% 20% 10% 15% 25% 20% 10% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District આભ - જમીન એક કર્યાનો અર્થ જણાવો. ભગીરથ પ્રયાસ કર્યો આગળ જતાં ઉપાય મળી રહેશે આપણી આવડતને આપણી યોગ્યતા આળસ કરી ભગીરથ પ્રયાસ કર્યો આગળ જતાં ઉપાય મળી રહેશે આપણી આવડતને આપણી યોગ્યતા આળસ કરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District ડોલન શૈલીના કવિ કોને કહેવામાં આવે છે ? કવિ ન્હાનાલાલ ડાહ્યાભાઇ દેરાસરી હર્ષદ ત્રિવેદી મુકુંદરાય પટ્ટણી કવિ ન્હાનાલાલ ડાહ્યાભાઇ દેરાસરી હર્ષદ ત્રિવેદી મુકુંદરાય પટ્ટણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP