બાયોલોજી (Biology) ઔષધીય, અપ્રાપ્ય અને આર્થિક અગત્ય ધરાવતી વનસ્પતિ ક્યાં ઉછેરવામાં આવે છે ? વનસ્પતિ સંગ્રહાલય નર્સરી વનસ્પતિ ઉદ્યાન જર્મપ્લાઝમા બેંક વનસ્પતિ સંગ્રહાલય નર્સરી વનસ્પતિ ઉદ્યાન જર્મપ્લાઝમા બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) DNA ની એક શૃંખલા પરના ન્યુક્લિઓટાઈડનો ક્રમ ACGGTTAA હોય, તો તેની સામેની શૃંખલાનો ક્રમ જણાવો. TGCCAATT GTAACCTT CATTGGCC TACCGGTT TGCCAATT GTAACCTT CATTGGCC TACCGGTT ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એકાંગી (થેલોફાયટા)નો સમાવેશ શેમાં થાય છે ? સપુષ્પી વનસ્પતિ અપુષ્પી વનસ્પતિ આવૃત બીજધારી અનાવૃત બીજધારી સપુષ્પી વનસ્પતિ અપુષ્પી વનસ્પતિ આવૃત બીજધારી અનાવૃત બીજધારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અશ્મિભૂત અનાવૃત બીજધારી વનસ્પતિ કઈ છે ? સાયકસ બેનિટાઈટિસ મોરપીંછ પાઈનસ સાયકસ બેનિટાઈટિસ મોરપીંછ પાઈનસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયો અણુ ચરબીનો મુખ્ય બંધારણીય ઘટક તરીકે વર્તે છે ? ગેલેક્ટોઝ ગ્લુએનીન ગ્લિસરોલ ગ્લુટામિક ઍસિડ ગેલેક્ટોઝ ગ્લુએનીન ગ્લિસરોલ ગ્લુટામિક ઍસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ભૌતિક અને રાસાયણિક બંને રીતે કોષમાં કયા મહત્તમ મહાઅણુ પરિવર્તનશીલ જોવા મળે છે ? કાર્બોદિત ન્યુક્લિઈક ઍસિડ પ્રોટીન લિપિડ કાર્બોદિત ન્યુક્લિઈક ઍસિડ પ્રોટીન લિપિડ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint - પ્રોટીન એમિનોઍસિડના વિષમ પોલિ પર છે. જુદા જુદા 20 પ્રકારના એમિનો ઍસિડ જુદા જુદા ક્રમ, સંખ્યામાં ગોઠવવાથી જુદા જુદા પ્રોટીન બને છે.)