Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District મહાગુજરાત સીમા સમિતિના અધ્યક્ષ કોણ હતા ? પુરૂષોત્તમદાસ ભાઈલાલભાઈ પટેલ અમૃતલાલ શેઠ કસ્તુરભાઈ લાલભાઈ પુરૂષોત્તમદાસ ભાઈલાલભાઈ પટેલ અમૃતલાલ શેઠ કસ્તુરભાઈ લાલભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District તંદુરસ્ત માનવ શરીરનું તાપમાન કેટલા સેન્ટિગ્રેડ હોય છે ? 37° 100° 40° 38.6° 37° 100° 40° 38.6° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District “જયાં જયાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત“ એમ કોણે કહ્યું છે ? કવિ ખબરદાર મહાદેવભાઇ દેસાઈ ગાંધીજી રમણલાલ સોની કવિ ખબરદાર મહાદેવભાઇ દેસાઈ ગાંધીજી રમણલાલ સોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District પાણીપતનું ત્રીજું યુદ્ધ કોની વચ્ચે થયું હતું ? અકબર અને રાણા પ્રતાપ વચ્ચે બાબર અને હેમુ વચ્ચે મરાઠાઓ અને બાબર વચ્ચે મરાઠાઓ અને અહમદશાહ અબ્દાલી વચ્ચે અકબર અને રાણા પ્રતાપ વચ્ચે બાબર અને હેમુ વચ્ચે મરાઠાઓ અને બાબર વચ્ચે મરાઠાઓ અને અહમદશાહ અબ્દાલી વચ્ચે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District લોક કલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે ? ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર દલપતરામ પુરસ્કાર જયશંકર સુંદરી પુરસ્કાર નરસિંહ મહેતા પુરસ્કાર ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર દલપતરામ પુરસ્કાર જયશંકર સુંદરી પુરસ્કાર નરસિંહ મહેતા પુરસ્કાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ત્રિકોણના કોઈ પણ શિરોબિંદુમાંથી સામેની બાજુ પર દોરવામાં આવતા લંબને ___ કહે છે. ત્રિજ્યા વ્યાસ મધ્યગા વેધ ત્રિજ્યા વ્યાસ મધ્યગા વેધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP