Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District માહિતી અધિકાર અધિનિયમ હેઠળ નીચેનામાંથી કોણ માહિતી આપવા બંધાયેલું છે ? આપેલ તમામ જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત નગરપાલિકા આપેલ તમામ જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત નગરપાલિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District શારદાપીઠ નીચેનામાંથી કયા સ્થળે આવેલ છે ? દ્વારકા પુરી પ્રયાગ બદ્રીનાથ દ્વારકા પુરી પ્રયાગ બદ્રીનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન 'ભારત રત્ન' થી સન્માનિત થયેલા અટલ બિહારી વાજપેઈ દેશની કેટલામી ગણમાન્ય વ્યકિત છે ? 46 મી 48 મી 42 મી 44 મી 46 મી 48 મી 42 મી 44 મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘કરાલ’ શબ્દનો સમાનાર્થી શબ્દ કર્યો છે ? ઘનઘોર ગાઢ ઘેરું ભયંકર ઘનઘોર ગાઢ ઘેરું ભયંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘સરસાઈ’ એટલે... ક્ષમતા મર્યાદા વિનાનું ચઢિયાતાપણું તોછડું ક્ષમતા મર્યાદા વિનાનું ચઢિયાતાપણું તોછડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘બકાલું’ એટલે બાવલું બબૂલ બાવળ શાકભાજી બાવલું બબૂલ બાવળ શાકભાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP