Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ચિત્ર વિચિત્રનો પારંપારિક લોકમેળો નીચેમાંથી કયા સ્થળે ભરાય છે ? પોસીના શામળાજી મેઘરજ ગુણભાખરી પોસીના શામળાજી મેઘરજ ગુણભાખરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District રૂ. 5000 નું 8% લેખે કેટલા વર્ષે સાદું વ્યાજ રૂ. 2800 થાય ? 5 7 8 6 5 7 8 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District તંદુરસ્ત માનવ શરીરનું તાપમાન કેટલા સેન્ટિગ્રેડ હોય છે ? 100° 40° 37° 38.6° 100° 40° 37° 38.6° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District "જયંતિ" નું વિરોધી છે. જન્મદિન જન્મતિથિ હારી જનારું સંવત્સરી જન્મદિન જન્મતિથિ હારી જનારું સંવત્સરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District સંપુર્ણ શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય છે ? 20 કેરેટ 18 કેરેટ 22 કેરેટ 24 કેરેટ 20 કેરેટ 18 કેરેટ 22 કેરેટ 24 કેરેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District દ્વિગુ સમાસને ઓળખી બતાવો. નવપલ્લવ સર્વજ્ઞ નવરાત્રિ બેત્રણ નવપલ્લવ સર્વજ્ઞ નવરાત્રિ બેત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP