Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District કેટલી રકમથી વધારે રકમની જવેલરી ખરીદવા માટે પાન કાર્ડ નંબરની જોગવાઈ ફરજિયાત બનાવાઈ છે ? પાંચ લાખ રૂપિયા પચાસ હજાર રૂપિયા બે લાખ રૂપિયા એક લાખ રૂપિયા પાંચ લાખ રૂપિયા પચાસ હજાર રૂપિયા બે લાખ રૂપિયા એક લાખ રૂપિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ખિજડીયા પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ? રાજકોટ સુરેન્દ્રનગર અમરેલી જામનગર રાજકોટ સુરેન્દ્રનગર અમરેલી જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘ગાયક ન લાયક તું ફોગટ ફુલાણો છે’ – અલંકાર જણાવો. અનન્વય ઉપમા યમક વર્ણાનુપ્રાસ અનન્વય ઉપમા યમક વર્ણાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘અલ્પોકિત’ શબ્દનો વિરૂદ્ધાર્થી શબ્દ ___ છે. વિતોદિત પુરાતન બેઆબરૂ અત્યુક્તિ વિતોદિત પુરાતન બેઆબરૂ અત્યુક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘કરાલ’ શબ્દનો સમાનાર્થી શબ્દ કર્યો છે ? ભયંકર ગાઢ ઘેરું ઘનઘોર ભયંકર ગાઢ ઘેરું ઘનઘોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘ખગ’ ક્યો સમાસ છે ? કર્મધારય તત્પુરુષ ઉપપદ દ્વિગુ કર્મધારય તત્પુરુષ ઉપપદ દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP