Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District સિધ્ધરાજ જયસિંહ પછી ગુજરાતની ગાદી કયા રાજાના હાથમાં આવી ? ભુવડ કુમારપાળ યોગરાજ ક્ષેમરાજ ભુવડ કુમારપાળ યોગરાજ ક્ષેમરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ત્રિકોણના કોઈ પણ શિરોબિંદુમાંથી સામેની બાજુ પર દોરવામાં આવતા લંબને ___ કહે છે. વેધ મધ્યગા વ્યાસ ત્રિજ્યા વેધ મધ્યગા વ્યાસ ત્રિજ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District સમાનાર્થી શબ્દ આપો : CONSEQUENCE Order Result Manner Cause Order Result Manner Cause ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘રૂઢિ’ નો સમાનાર્થી શબ્દ એટલે... સ્થાપિત પરંપરા જડ મકકમ સ્થાપિત પરંપરા જડ મકકમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘અલ્પોકિત’ શબ્દનો વિરૂદ્ધાર્થી શબ્દ ___ છે. બેઆબરૂ વિતોદિત પુરાતન અત્યુક્તિ બેઆબરૂ વિતોદિત પુરાતન અત્યુક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District રૂ. 5000 નું 8% લેખે કેટલા વર્ષે સાદું વ્યાજ રૂ. 2800 થાય ? 7 6 5 8 7 6 5 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP