Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ચોરવાડ અને વેરાવળની ખારવણ બહેનો દ્વારા કયું નૃત્ય કરવામાં આવે છે ? મેરુ નૃત્ય ટિપ્પણી નૃત્ય મેરાયો હમચી નૃત્ય મેરુ નૃત્ય ટિપ્પણી નૃત્ય મેરાયો હમચી નૃત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District કેટલી રકમથી વધારે રકમની જવેલરી ખરીદવા માટે પાન કાર્ડ નંબરની જોગવાઈ ફરજિયાત બનાવાઈ છે ? એક લાખ રૂપિયા પાંચ લાખ રૂપિયા પચાસ હજાર રૂપિયા બે લાખ રૂપિયા એક લાખ રૂપિયા પાંચ લાખ રૂપિયા પચાસ હજાર રૂપિયા બે લાખ રૂપિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ચિત્રકાર, શિલ્પકાર અને સાહિત્યકાર જેવી બહુમુખી પ્રતિભા ધરાવનાર મહિલા કે જેના પિતાજી એક પ્રકૃતિવિદ હતા... આશાપૂર્ણા દેવી અમૃતા પ્રિતમ આપેલ પૈકી એક પણ નહીં એસ્થર ડેવિડ આશાપૂર્ણા દેવી અમૃતા પ્રિતમ આપેલ પૈકી એક પણ નહીં એસ્થર ડેવિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘અલ્પાહારી’ નો વિરૂદ્ધાર્થી શબ્દ એટલે ખાઉધરું મિતાહારી મિતભાષી શાકાહારી ખાઉધરું મિતાહારી મિતભાષી શાકાહારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘બકાલું’ એટલે બબૂલ શાકભાજી બાવલું બાવળ બબૂલ શાકભાજી બાવલું બાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District દ્વિગુ સમાસને ઓળખી બતાવો. સર્વજ્ઞ નવરાત્રિ નવપલ્લવ બેત્રણ સર્વજ્ઞ નવરાત્રિ નવપલ્લવ બેત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP