Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District બિલીયર્ડ્સની રમતમાં ગુજરાતને વિશ્વ સ્તરે નામના અપાવનાર ખેલાડીનું નામ જણાવો. સુધીર ભાસ્કર ગીત શેઠી તેજસ બાકરે વિશ્ચષનાથન આનંદ સુધીર ભાસ્કર ગીત શેઠી તેજસ બાકરે વિશ્ચષનાથન આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ચોરવાડ અને વેરાવળની ખારવણ બહેનો દ્વારા કયું નૃત્ય કરવામાં આવે છે ? મેરુ નૃત્ય હમચી નૃત્ય મેરાયો ટિપ્પણી નૃત્ય મેરુ નૃત્ય હમચી નૃત્ય મેરાયો ટિપ્પણી નૃત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District નીચે આપેલા સમાસમાંથી મધ્યમપદલોપી સમાસ અલગ તારવો. અમરવેલ પૂરણપોળી હરિજન સર્વજ્ઞ અમરવેલ પૂરણપોળી હરિજન સર્વજ્ઞ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘પુત્રૈષણા’ શબ્દનું સંધિવિગ્રહ ___ છે. પુત્રા + ઈષણા પુત્ર + ઐષણા પુત્ર + ઈષણા પુત્ર + એષણા પુત્રા + ઈષણા પુત્ર + ઐષણા પુત્ર + ઈષણા પુત્ર + એષણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District 44 - 28/4 + 6 = ___ 46 43 49 10 46 43 49 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘અંગૂઠા પાસેની આંગળી’ શબ્દસમૂહ માટે એક શબ્દ કયો ? અનામિકા તર્જની ટચલી વચલી અનામિકા તર્જની ટચલી વચલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP