Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District
બિલીયર્ડ્સની રમતમાં ગુજરાતને વિશ્વ સ્તરે નામના અપાવનાર ખેલાડીનું નામ જણાવો.

વિશ્ચષનાથન આનંદ
તેજસ બાકરે
સુધીર ભાસ્કર
ગીત શેઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District
“જયાં જયાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત“ એમ કોણે કહ્યું છે ?

રમણલાલ સોની
મહાદેવભાઇ દેસાઈ
કવિ ખબરદાર
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP