Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘અભ્યાગત’ નો સમાનાર્થી શબ્દ ___ છે. જાતિ અતિથિ કામના અભ્યાસુ જાતિ અતિથિ કામના અભ્યાસુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ચિત્ર વિચિત્રનો પારંપારિક લોકમેળો નીચેમાંથી કયા સ્થળે ભરાય છે ? પોસીના મેઘરજ શામળાજી ગુણભાખરી પોસીના મેઘરજ શામળાજી ગુણભાખરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘ખાતર ઉપર દિવેલ’ – કહેવતનો અર્થ એટલે ખર્ચ કરતાં અટકવું ખર્ચમાં કાપ ખર્ચમાં વધુ ખર્ચ ખાતર નાખી પછી દિવેલ નાખવું ખર્ચ કરતાં અટકવું ખર્ચમાં કાપ ખર્ચમાં વધુ ખર્ચ ખાતર નાખી પછી દિવેલ નાખવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ગુજરાત રાજયની વિધાનસભામાં કેટલી બેઠકો છે ? 190 202 180 182 190 202 180 182 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District શારદાપીઠ નીચેનામાંથી કયા સ્થળે આવેલ છે ? બદ્રીનાથ દ્વારકા પુરી પ્રયાગ બદ્રીનાથ દ્વારકા પુરી પ્રયાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ગુણાકાર વિશે તટસ્થ ઘટક ___ છે. -1 0(શૂન્ય) 1 એક પણ નહિ -1 0(શૂન્ય) 1 એક પણ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP