Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District નીચેના શબ્દોમાંથી ક્યો શબ્દ ‘ચંદ્ર’ નો સમાનાર્થી નથી. શશી સુધાકર ભાસ્કર મયંક શશી સુધાકર ભાસ્કર મયંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District Give meaning of : to be lost in the clouds. to fly deep in the clouds to be concealed from the view to find oneself in very uncomfortable position to be perplexed to fly deep in the clouds to be concealed from the view to find oneself in very uncomfortable position to be perplexed ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District કેટલી રકમથી વધારે રકમની જવેલરી ખરીદવા માટે પાન કાર્ડ નંબરની જોગવાઈ ફરજિયાત બનાવાઈ છે ? પચાસ હજાર રૂપિયા પાંચ લાખ રૂપિયા એક લાખ રૂપિયા બે લાખ રૂપિયા પચાસ હજાર રૂપિયા પાંચ લાખ રૂપિયા એક લાખ રૂપિયા બે લાખ રૂપિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District અમદાવાદમાં સાબરમતી નદી પર આકાર લઈ રહેલી મહત્વાકાંક્ષી યોજના રિવર ફ્રન્ટની કુલ લંબાઈ કેટલી છે ? 10.5 કિ.મી. 13.5 કિ.મી. 12.5 કિ.મી. 11.5 કિ.મી. 10.5 કિ.મી. 13.5 કિ.મી. 12.5 કિ.મી. 11.5 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District પાણીપતનું ત્રીજું યુદ્ધ કોની વચ્ચે થયું હતું ? અકબર અને રાણા પ્રતાપ વચ્ચે મરાઠાઓ અને બાબર વચ્ચે મરાઠાઓ અને અહમદશાહ અબ્દાલી વચ્ચે બાબર અને હેમુ વચ્ચે અકબર અને રાણા પ્રતાપ વચ્ચે મરાઠાઓ અને બાબર વચ્ચે મરાઠાઓ અને અહમદશાહ અબ્દાલી વચ્ચે બાબર અને હેમુ વચ્ચે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District શરીરમાં શાની ઉણપથી ડાયાબીટીસ થાય છે ? રક્તકણ ઈન્સ્યુલીન આપેલ પૈકી એક પણ નહીં આયોડિન રક્તકણ ઈન્સ્યુલીન આપેલ પૈકી એક પણ નહીં આયોડિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP