Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District અલંકાર ઓળખાવો – ઉંઘતાને પાયે જગની જેલ. ઉપમા રૂપક સજીવારોપણ અનન્વય ઉપમા રૂપક સજીવારોપણ અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District સ્વાઈન ફલુ મહામારીની શરૂઆત વર્ષ 2009 માં સૌ પ્રથમ કયાં થઈ હતી ? મેક્સિકો બ્રાઝિલ સ્વીડન કેન્યા મેક્સિકો બ્રાઝિલ સ્વીડન કેન્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ગુજરાતના પ્રાચીન નગર 'આનંદપુર' નું આધુનિક નામ શું છે ? પાટણ આણંદ જૂનાગઢ વડનગર પાટણ આણંદ જૂનાગઢ વડનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘રૂઢિ’ નો સમાનાર્થી શબ્દ એટલે... સ્થાપિત જડ મકકમ પરંપરા સ્થાપિત જડ મકકમ પરંપરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘રીતરિવાજ' કયો સમાસ છે ? બહુવ્રીહી અવ્યવીભાવ તત્પુરુષ દ્વંદ્વ બહુવ્રીહી અવ્યવીભાવ તત્પુરુષ દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District તંદુરસ્ત માનવ શરીરનું તાપમાન કેટલા સેન્ટિગ્રેડ હોય છે ? 38.6° 100° 37° 40° 38.6° 100° 37° 40° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP