Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District નીચે આપેલા સમાસમાંથી મધ્યમપદલોપી સમાસ અલગ તારવો. સર્વજ્ઞ પૂરણપોળી અમરવેલ હરિજન સર્વજ્ઞ પૂરણપોળી અમરવેલ હરિજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District પાણીપતનું ત્રીજું યુદ્ધ કોની વચ્ચે થયું હતું ? બાબર અને હેમુ વચ્ચે મરાઠાઓ અને અહમદશાહ અબ્દાલી વચ્ચે અકબર અને રાણા પ્રતાપ વચ્ચે મરાઠાઓ અને બાબર વચ્ચે બાબર અને હેમુ વચ્ચે મરાઠાઓ અને અહમદશાહ અબ્દાલી વચ્ચે અકબર અને રાણા પ્રતાપ વચ્ચે મરાઠાઓ અને બાબર વચ્ચે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District 1 કિ.મી. = ___ માઈલ 1.6 માઈલ 0.6214 માઈલ 2.2803 માઈલ 3.28 માઈલ 1.6 માઈલ 0.6214 માઈલ 2.2803 માઈલ 3.28 માઈલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District પારસીઓ ગુજરાતમાં કયા બંદરે ઉતર્યા હતા ? સંજાણ પીપાવાવ મુંદ્રા માંડવી સંજાણ પીપાવાવ મુંદ્રા માંડવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District કેટલી રકમથી વધારે રકમની જવેલરી ખરીદવા માટે પાન કાર્ડ નંબરની જોગવાઈ ફરજિયાત બનાવાઈ છે ? બે લાખ રૂપિયા એક લાખ રૂપિયા પચાસ હજાર રૂપિયા પાંચ લાખ રૂપિયા બે લાખ રૂપિયા એક લાખ રૂપિયા પચાસ હજાર રૂપિયા પાંચ લાખ રૂપિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ચિત્ર વિચિત્રનો પારંપારિક લોકમેળો નીચેમાંથી કયા સ્થળે ભરાય છે ? ગુણભાખરી પોસીના શામળાજી મેઘરજ ગુણભાખરી પોસીના શામળાજી મેઘરજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP