Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘કરાલ’ શબ્દનો સમાનાર્થી શબ્દ કર્યો છે ? ઘનઘોર ગાઢ ભયંકર ઘેરું ઘનઘોર ગાઢ ભયંકર ઘેરું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ખિજડીયા પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ? રાજકોટ સુરેન્દ્રનગર અમરેલી જામનગર રાજકોટ સુરેન્દ્રનગર અમરેલી જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District કયું જોડકું ખોટું છે ? મહાસિદ્ધિ - કર્મધારય ગૌરવપ્રદ – ઉપપદ જકાતનાકું - મધ્યમપદલોપી સોનામહોર - દ્વન્દ્વ મહાસિદ્ધિ - કર્મધારય ગૌરવપ્રદ – ઉપપદ જકાતનાકું - મધ્યમપદલોપી સોનામહોર - દ્વન્દ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District બિલીયર્ડ્સની રમતમાં ગુજરાતને વિશ્વ સ્તરે નામના અપાવનાર ખેલાડીનું નામ જણાવો. સુધીર ભાસ્કર વિશ્ચષનાથન આનંદ ગીત શેઠી તેજસ બાકરે સુધીર ભાસ્કર વિશ્ચષનાથન આનંદ ગીત શેઠી તેજસ બાકરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District 9x² - 30x + 23 માં કેટલા ઉમેરવાથી પૂર્ણવર્ગ ત્રિપદી બને ? 13 2 6 1 13 2 6 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ખાલી જગ્યા પુરો : The doctor warns him that unless he gives up smoking ___. will he be able to recover he will not suffer he will not recover his health will soon be recovered will he be able to recover he will not suffer he will not recover his health will soon be recovered ANSWER DOWNLOAD GUJARATI MCQ APP