Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘નેકી’ શબ્દનો વિરૂદ્ધાર્થી શબ્દ ___ છે. બદી બુરાઈ ભલમનસાઈ ભલાઈ બદી બુરાઈ ભલમનસાઈ ભલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District પારસીઓ ગુજરાતમાં કયા બંદરે ઉતર્યા હતા ? મુંદ્રા માંડવી સંજાણ પીપાવાવ મુંદ્રા માંડવી સંજાણ પીપાવાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘રીતરિવાજ' કયો સમાસ છે ? દ્વંદ્વ તત્પુરુષ બહુવ્રીહી અવ્યવીભાવ દ્વંદ્વ તત્પુરુષ બહુવ્રીહી અવ્યવીભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District "જયંતિ" નું વિરોધી છે. સંવત્સરી હારી જનારું જન્મદિન જન્મતિથિ સંવત્સરી હારી જનારું જન્મદિન જન્મતિથિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District નીચે આપેલા સમાસમાંથી મધ્યમપદલોપી સમાસ અલગ તારવો. અમરવેલ હરિજન સર્વજ્ઞ પૂરણપોળી અમરવેલ હરિજન સર્વજ્ઞ પૂરણપોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District સંપુર્ણ શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય છે ? 18 કેરેટ 22 કેરેટ 20 કેરેટ 24 કેરેટ 18 કેરેટ 22 કેરેટ 20 કેરેટ 24 કેરેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP