Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘કાન ફુંકવા’ એટલે... ગુસપૂસ વાત કરવી વાતમાં લક્ષ ન આપવું હિંમત બતાવવી કાન ભંભેરણી કરવી ગુસપૂસ વાત કરવી વાતમાં લક્ષ ન આપવું હિંમત બતાવવી કાન ભંભેરણી કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ગુજરાતના પ્રાચીન નગર 'આનંદપુર' નું આધુનિક નામ શું છે ? આણંદ જૂનાગઢ વડનગર પાટણ આણંદ જૂનાગઢ વડનગર પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘નેકી’ શબ્દનો વિરૂદ્ધાર્થી શબ્દ ___ છે. ભલમનસાઈ બુરાઈ બદી ભલાઈ ભલમનસાઈ બુરાઈ બદી ભલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District માહિતી અધિકાર અધિનિયમ હેઠળ નીચેનામાંથી કોણ માહિતી આપવા બંધાયેલું છે ? ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત આપેલ તમામ નગરપાલિકા ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત આપેલ તમામ નગરપાલિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District પશુપંખીની ભાષા સમજવાની વિદ્યા એટલે... ટંડેલ વિદ્યા જાન વિદ્યા કાગદી કાગવિદ્યા ટંડેલ વિદ્યા જાન વિદ્યા કાગદી કાગવિદ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District 2 + 0.039 + 1.67 + 1.2 = ___ 4.909 4.306 3.809 3.909 4.909 4.306 3.809 3.909 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP