Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District
ચોરવાડ અને વેરાવળની ખારવણ બહેનો દ્વારા કયું નૃત્ય કરવામાં આવે છે ?

મેરાયો
ટિપ્પણી નૃત્ય
હમચી નૃત્ય
મેરુ નૃત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District
‘ઘરનાં છોકરાં ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો' – કહેવતની સમાનાર્થી કહેવત કઈ છે ?

રૂપે રૂડી કર્મે ભૂંડી
ઘર બાળી તીરથ કરવું
નાના મોટાને દર્શન ખોટા
ન બોલ્યામાં નવગુણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP