Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District પશુપંખીની ભાષા સમજવાની વિદ્યા એટલે... કાગદી કાગવિદ્યા જાન વિદ્યા ટંડેલ વિદ્યા કાગદી કાગવિદ્યા જાન વિદ્યા ટંડેલ વિદ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘ગાયક ન લાયક તું ફોગટ ફુલાણો છે’ – અલંકાર જણાવો. ઉપમા અનન્વય વર્ણાનુપ્રાસ યમક ઉપમા અનન્વય વર્ણાનુપ્રાસ યમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘અલ્પોકિત’ શબ્દનો વિરૂદ્ધાર્થી શબ્દ ___ છે. વિતોદિત બેઆબરૂ અત્યુક્તિ પુરાતન વિતોદિત બેઆબરૂ અત્યુક્તિ પુરાતન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘તાવડી વેચનાર’ કોણ ? લોઢી કાટપીટિયો બકાલ તારકસ લોઢી કાટપીટિયો બકાલ તારકસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District પાણીપતનું ત્રીજું યુદ્ધ કોની વચ્ચે થયું હતું ? મરાઠાઓ અને અહમદશાહ અબ્દાલી વચ્ચે મરાઠાઓ અને બાબર વચ્ચે અકબર અને રાણા પ્રતાપ વચ્ચે બાબર અને હેમુ વચ્ચે મરાઠાઓ અને અહમદશાહ અબ્દાલી વચ્ચે મરાઠાઓ અને બાબર વચ્ચે અકબર અને રાણા પ્રતાપ વચ્ચે બાબર અને હેમુ વચ્ચે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘કરાલ’ શબ્દનો સમાનાર્થી શબ્દ કર્યો છે ? ઘેરું ગાઢ ભયંકર ઘનઘોર ઘેરું ગાઢ ભયંકર ઘનઘોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP