Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘ગાયક ન લાયક તું ફોગટ ફુલાણો છે’ – અલંકાર જણાવો. યમક અનન્વય વર્ણાનુપ્રાસ ઉપમા યમક અનન્વય વર્ણાનુપ્રાસ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રીનું નામ ___ છે. શ્રીમતિ સુષ્મા સ્વરાજ શ્રીમતિ વસુબેન ત્રિવેદી શ્રીમતિ આનંદીબેન પટેલ શ્રીમતિ સ્મૃતિ ઈરાની શ્રીમતિ સુષ્મા સ્વરાજ શ્રીમતિ વસુબેન ત્રિવેદી શ્રીમતિ આનંદીબેન પટેલ શ્રીમતિ સ્મૃતિ ઈરાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘વરસાદ લાવવા માટે ગવાતો રાગ’ શબ્દસમૂહ માટે એક શબ્દ એટલે... મલ્હાર ભૈરવી દિપક જ્યોતિ મલ્હાર ભૈરવી દિપક જ્યોતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District સ્ફિગ્મોમેનોમીટર સાધન શું માપવા વપરાય છે ? પવનનો વેગ વાતાવરણનું દબાણ હવાનું દબાણ લોહીનું દબાણ પવનનો વેગ વાતાવરણનું દબાણ હવાનું દબાણ લોહીનું દબાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ખાલી જગ્યા પુરો : Twenty five years ___ a long time. are am none is are am none is ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District પંખી ઉડીને ઝાડ પર બેઠું – આ વાક્યમાં ‘ઉડીને’ શબ્દ શું છે ? કૃદન્ત સર્વનામ નામ સંયોજક કૃદન્ત સર્વનામ નામ સંયોજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP