Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય' -કહેવતનો અર્થ. પોતાના જ વિરોધમાં આવવું પારકી આશા સદા નિરાશ સ્વભાવ બદલવો મુશ્કેલ છે કંઈ લેવા દેવા નહિ પોતાના જ વિરોધમાં આવવું પારકી આશા સદા નિરાશ સ્વભાવ બદલવો મુશ્કેલ છે કંઈ લેવા દેવા નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District 42, 60 તથા 70 નો લ.સા.અ. તથા ગુ.સા.અ. શું છે ? 420 તથા 2 440 તથા 5 2 તથા 420 420 તથા 5 420 તથા 2 440 તથા 5 2 તથા 420 420 તથા 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘અલ્પોકિત’ શબ્દનો વિરૂદ્ધાર્થી શબ્દ ___ છે. પુરાતન વિતોદિત બેઆબરૂ અત્યુક્તિ પુરાતન વિતોદિત બેઆબરૂ અત્યુક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘સરસાઈ’ એટલે... તોછડું ક્ષમતા મર્યાદા વિનાનું ચઢિયાતાપણું તોછડું ક્ષમતા મર્યાદા વિનાનું ચઢિયાતાપણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District કયું જોડકું ખોટું છે ? ગૌરવપ્રદ – ઉપપદ જકાતનાકું - મધ્યમપદલોપી મહાસિદ્ધિ - કર્મધારય સોનામહોર - દ્વન્દ્વ ગૌરવપ્રદ – ઉપપદ જકાતનાકું - મધ્યમપદલોપી મહાસિદ્ધિ - કર્મધારય સોનામહોર - દ્વન્દ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ક્રિકેટ વર્લ્ડ કપમાં સળંગ સૌથી વધારે મેચ જીતવામાં ક્યો દેશ પ્રથમ ક્રમે છે ? ભારત વેસ્ટઈન્ડિઝ સાઉથ આફ્રિકા ઓસ્ટ્રેલિયા ભારત વેસ્ટઈન્ડિઝ સાઉથ આફ્રિકા ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP