Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘ખાતર ઉપર દિવેલ’ – કહેવતનો અર્થ એટલે ખર્ચ કરતાં અટકવું ખર્ચમાં વધુ ખર્ચ ખર્ચમાં કાપ ખાતર નાખી પછી દિવેલ નાખવું ખર્ચ કરતાં અટકવું ખર્ચમાં વધુ ખર્ચ ખર્ચમાં કાપ ખાતર નાખી પછી દિવેલ નાખવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District 42, 60 તથા 70 નો લ.સા.અ. તથા ગુ.સા.અ. શું છે ? 440 તથા 5 2 તથા 420 420 તથા 5 420 તથા 2 440 તથા 5 2 તથા 420 420 તથા 5 420 તથા 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘રૂઢિ’ નો સમાનાર્થી શબ્દ એટલે... મકકમ સ્થાપિત પરંપરા જડ મકકમ સ્થાપિત પરંપરા જડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District નીચેનામાંથી કયા સ્થળને યુનેસ્કોએ 'વર્લ્ડ હેરીટેજ સાઈટ' તરીકે જાહેર કરી છે ? રાણીની વાવ (પાટણ) કાંકરીયા તળાવ અડાલજની વાવ જૂનાગઢનો ઉપરકોટ કિલ્લો રાણીની વાવ (પાટણ) કાંકરીયા તળાવ અડાલજની વાવ જૂનાગઢનો ઉપરકોટ કિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District (3x-7y)² = ___ 9x² - 42xy + 49y² 9x² - 49y² 6x² - 21xy + 14y² 9x² + 42xy + 49y² 9x² - 42xy + 49y² 9x² - 49y² 6x² - 21xy + 14y² 9x² + 42xy + 49y² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District એક ગોળ ક્રિકેટ ગ્રાઉન્ડનો વ્યાસ 280 મીટર છે. એક ખેલાડીને આ ગ્રાઉન્ડને ફરતે એક ચકકર લગાવવા કેટલું અંતર કાપવું પડે ? (π = 22/7 ) 220 મીટર 440 મીટર 880 મીટર 330 મીટર 220 મીટર 440 મીટર 880 મીટર 330 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP