Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘ઘરનાં છોકરાં ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો' – કહેવતની સમાનાર્થી કહેવત કઈ છે ? રૂપે રૂડી કર્મે ભૂંડી નાના મોટાને દર્શન ખોટા ઘર બાળી તીરથ કરવું ન બોલ્યામાં નવગુણ રૂપે રૂડી કર્મે ભૂંડી નાના મોટાને દર્શન ખોટા ઘર બાળી તીરથ કરવું ન બોલ્યામાં નવગુણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District શારદાપીઠ નીચેનામાંથી કયા સ્થળે આવેલ છે ? પ્રયાગ બદ્રીનાથ દ્વારકા પુરી પ્રયાગ બદ્રીનાથ દ્વારકા પુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘અલ્પોકિત’ શબ્દનો વિરૂદ્ધાર્થી શબ્દ ___ છે. અત્યુક્તિ વિતોદિત બેઆબરૂ પુરાતન અત્યુક્તિ વિતોદિત બેઆબરૂ પુરાતન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ક્યો છંદ 17 અક્ષરનો નથી ? પૃથ્વી હરિણી મંદાક્રાન્તા માલિની પૃથ્વી હરિણી મંદાક્રાન્તા માલિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ખાલી જગ્યા પુરો : Twenty five years ___ a long time. are none is am are none is am ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘ગાયક ન લાયક તું ફોગટ ફુલાણો છે’ – અલંકાર જણાવો. વર્ણાનુપ્રાસ યમક ઉપમા અનન્વય વર્ણાનુપ્રાસ યમક ઉપમા અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP