Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘બકાલું’ એટલે બબૂલ બાવલું બાવળ શાકભાજી બબૂલ બાવલું બાવળ શાકભાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘અલ્પાહારી’ નો વિરૂદ્ધાર્થી શબ્દ એટલે મિતભાષી શાકાહારી ખાઉધરું મિતાહારી મિતભાષી શાકાહારી ખાઉધરું મિતાહારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ગુણાકાર વિશે તટસ્થ ઘટક ___ છે. 0(શૂન્ય) 1 એક પણ નહિ -1 0(શૂન્ય) 1 એક પણ નહિ -1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘અલ્પોકિત’ શબ્દનો વિરૂદ્ધાર્થી શબ્દ ___ છે. બેઆબરૂ અત્યુક્તિ પુરાતન વિતોદિત બેઆબરૂ અત્યુક્તિ પુરાતન વિતોદિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District સંપુર્ણ શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય છે ? 18 કેરેટ 24 કેરેટ 22 કેરેટ 20 કેરેટ 18 કેરેટ 24 કેરેટ 22 કેરેટ 20 કેરેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘ઉતાવળે આંબા ન પાકે' કહેવતને લગતી વિરોધી કહેવત કઈ છે ? ધરમ કરતાં ધાડ પડી ધીરજનાં ફળ મીઠાં નવી ગિલ્લી નવો દાવ આપેલ પૈકી એક પણ નહીં ધરમ કરતાં ધાડ પડી ધીરજનાં ફળ મીઠાં નવી ગિલ્લી નવો દાવ આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.