Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘પુત્રૈષણા’ શબ્દનું સંધિવિગ્રહ ___ છે. પુત્ર + ઐષણા પુત્રા + ઈષણા પુત્ર + ઈષણા પુત્ર + એષણા પુત્ર + ઐષણા પુત્રા + ઈષણા પુત્ર + ઈષણા પુત્ર + એષણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District “લાઈટ ઓફ ધ યોગ સૂત્ર ઓફ પતંજલિ“ પુસ્તકના લેખક કોણ હતા ? બી.કે.એસ.આયંગર બાબા રામદેવ શ્રી શ્રી રવિશંકર બિપીન ચંદ્ર બી.કે.એસ.આયંગર બાબા રામદેવ શ્રી શ્રી રવિશંકર બિપીન ચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District “આડો આંક વાળવો’ એટલે સિદ્ધિ પ્રાપ્ત કરવી છેવટની હદે જઈને વર્તવું જીત હાંસલ કરવી નિષ્ફળ જવું સિદ્ધિ પ્રાપ્ત કરવી છેવટની હદે જઈને વર્તવું જીત હાંસલ કરવી નિષ્ફળ જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘રીતરિવાજ' કયો સમાસ છે ? બહુવ્રીહી તત્પુરુષ અવ્યવીભાવ દ્વંદ્વ બહુવ્રીહી તત્પુરુષ અવ્યવીભાવ દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District અર્ધ વર્તુળની કુલ પરિમિતિ શોધવાનું સૂત્ર ___ છે. 3πr 4πr 2πr + d πr + d 3πr 4πr 2πr + d πr + d ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District 1 કિ.મી. = ___ માઈલ 1.6 માઈલ 3.28 માઈલ 2.2803 માઈલ 0.6214 માઈલ 1.6 માઈલ 3.28 માઈલ 2.2803 માઈલ 0.6214 માઈલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP