Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
'પાટણની પ્રભુતા' ઐતિહાસિક નવલકથાના સર્જકનું નામ આપો.

મનુભાઈ પંચોળી
કનૈયાલાલ મુનશી
ઝવેરચંદ મેઘાણી
ર.વ. દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
'મિસ્કીન' ઉપનામ કયા સાહિત્યકારનું છે ?

મનુભાઈ પંચોળી
રમણભાઈ નીલકંઠ
મધુસુદન ઠક્કર
રાજેશ વ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
ગુજરાત રાજ્યના પ્રથમ એમ.ફિલ. સરપંચનું નામ જણાવો.

સુનિલ પટેલ
મિયા હુસેન
સંજય પારગી
ધીરુભાઈ દેવરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP