Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District સાચી જોડણીવાળું શબ્દજૂથ કયું છે ? પૃથ્થકરણ, મિલ્કત સંન્યાસી, પુનરુચ્ચાર નિરાભિમાની, દ્વિતિય શૌર્યતા, જીંદગી પૃથ્થકરણ, મિલ્કત સંન્યાસી, પુનરુચ્ચાર નિરાભિમાની, દ્વિતિય શૌર્યતા, જીંદગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'તલવારથી તેજ તારી આંખડીની ધાર છે.' -કયો અલંકાર છે ? ઉત્પ્રેક્ષા વ્યાજસ્તુતિ વ્યતિરેક ઉપમા ઉત્પ્રેક્ષા વ્યાજસ્તુતિ વ્યતિરેક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District હરિ + ઉપાસનાની સંધિ શું થશે ? હરીપાસના હરિયોપાસના હરિની ઉપાસના હર્યુપાસના હરીપાસના હરિયોપાસના હરિની ઉપાસના હર્યુપાસના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'ફક્ત દસ મિનિટમાં આવી જાઓ.' - આ વાક્યમાંથી નિપાત શોધો. મિનિટમાં આવી ફકત દસ મિનિટમાં આવી ફકત દસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District યમનસભલગા - આ કયા છંદનું બંધારણ છે ? પૃથ્વી હરિણી મંદાક્રાંતા શિખરિણી પૃથ્વી હરિણી મંદાક્રાંતા શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District Shraddha ___ since afternoon. has been working is working was working works has been working is working was working works ANSWER DOWNLOAD GUJARATI MCQ APP