Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
નીચે પૈકી કર્મણિપ્રયોગ દર્શાવતું વાક્ય કયું છે ?

છોકરાંને ડોશીમાનું બોલવું સમજાયું નહીં.
વિદ્યાર્થી વાર્તા વાંચવા લાગ્યો.
શાહી વિના મારાથી લખાય ક્યાંથી ?
બાથી કશું બોલાયું નહીં.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
'સસ્તું ભાડું ને સિદ્ધપુરની જાત્રા' - એટલે શું ?

મર્યાદિત સાધનોથી સુંદર કામ કરવું
જીવ્યા કરતાં જોયું ભલું
કામ ખૂબ જ સહેલું હોવું
ઓછા ખર્ચે પ્રસંગ પૂરો કરવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP