Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'દાખલામાં ભૂલ હશે તેથી જવાબ આવતો નહીં હોય.' - આ વાક્યમાં સંયોજક દર્શાવતું પદ કયું છે ? ભૂલ તેથી નહીં જવાબ ભૂલ તેથી નહીં જવાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 6 ના પ્રથમ 30 ધન પૂર્ણાક ગુણિતોનો સરવાળો ___ છે. 2790 1800 900 3600 2790 1800 900 3600 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District અર્થની રીતે જુદો પડતો એક શબ્દ કયો છે ? વિભાવરી યામિની શર્વરી ભામિની વિભાવરી યામિની શર્વરી ભામિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District પાત્ર અને કૃતિ અંગેનું કયું જોડકું ખોટું છે ? કાનજી, જીવી : મળેલા જીવ રામજી ભા, રૂખી : દરિયાલાલ ગોબર, સંતુ : સંતુ રંગીલી જાલકા, લીલાવતી : રાઈનો પર્વત કાનજી, જીવી : મળેલા જીવ રામજી ભા, રૂખી : દરિયાલાલ ગોબર, સંતુ : સંતુ રંગીલી જાલકા, લીલાવતી : રાઈનો પર્વત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District I think I ___ this article. have read had been reading would read read have read had been reading would read read ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ગુજરાત સંગીત નાટ્ય અકાદમીના અધ્યક્ષનું નામ જણાવો. યોગેશ ગઢવી ચીનુ મોદી સિતાંશુ યશચંદ્ર કુમારપાળ દેસાઈ યોગેશ ગઢવી ચીનુ મોદી સિતાંશુ યશચંદ્ર કુમારપાળ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP