Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District શબ્દકોશના ક્રમમાં ગોઠવતાં સૌથી પહેલો શબ્દ કયો આવે ? વીરતા ક્ષમા ખ્વાબ સ્નેહ વીરતા ક્ષમા ખ્વાબ સ્નેહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District એક નળાકાર પાયાનું ક્ષેત્રફળ 616 સેમી² છે, તો નળાકારના પાયાની ત્રિજ્યા ___ સેમી છે. 7 1.4 14 21 7 1.4 14 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District પાત્ર અને કૃતિ અંગેનું કયું જોડકું ખોટું છે ? જાલકા, લીલાવતી : રાઈનો પર્વત ગોબર, સંતુ : સંતુ રંગીલી રામજી ભા, રૂખી : દરિયાલાલ કાનજી, જીવી : મળેલા જીવ જાલકા, લીલાવતી : રાઈનો પર્વત ગોબર, સંતુ : સંતુ રંગીલી રામજી ભા, રૂખી : દરિયાલાલ કાનજી, જીવી : મળેલા જીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'કોઈનેય વધારે કામ કરવું નથી.' - 'વધારે' - વિશેષણનો પ્રકાર કયો છે ? સંખ્યાવાચક સાપેક્ષ પરિમાણવાચક ગુણવાચક સંખ્યાવાચક સાપેક્ષ પરિમાણવાચક ગુણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ___ it rain, there will be no match. If Will Would Should If Will Would Should ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ? જવાહરલાલ નેહરૂ ગાંધીજી બાબાસાહેબ આંબેડકર ડૉ. રાજેન્દ્રપ્રસાદ જવાહરલાલ નેહરૂ ગાંધીજી બાબાસાહેબ આંબેડકર ડૉ. રાજેન્દ્રપ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP