Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District નીચે પૈકી કર્મણિપ્રયોગ દર્શાવતું વાક્ય કયું છે ? બાથી કશું બોલાયું નહીં. શાહી વિના મારાથી લખાય ક્યાંથી ? છોકરાંને ડોશીમાનું બોલવું સમજાયું નહીં. વિદ્યાર્થી વાર્તા વાંચવા લાગ્યો. બાથી કશું બોલાયું નહીં. શાહી વિના મારાથી લખાય ક્યાંથી ? છોકરાંને ડોશીમાનું બોલવું સમજાયું નહીં. વિદ્યાર્થી વાર્તા વાંચવા લાગ્યો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District કઈ સાહિત્યિક કૃતિમાં - મુંજ, તૈલપ, મૃણાલવતી વગેરે પાત્રો છે ? ચૌલાદેવી ગુજરાતનો નાથ પૃથ્વીવલ્લભ જય સોમનાથ ચૌલાદેવી ગુજરાતનો નાથ પૃથ્વીવલ્લભ જય સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'કોઈનેય વધારે કામ કરવું નથી.' - 'વધારે' - વિશેષણનો પ્રકાર કયો છે ? સંખ્યાવાચક સાપેક્ષ પરિમાણવાચક ગુણવાચક સંખ્યાવાચક સાપેક્ષ પરિમાણવાચક ગુણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District યુનો તરફથી કયા દિવસે 'યોગ દિવસ' મનાવવાનો પ્રારંભ થયેલ છે ? 21, જૂન 24, જૂન 1, મે 11, મે 21, જૂન 24, જૂન 1, મે 11, મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District I think I ___ this article. have read read had been reading would read have read read had been reading would read ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District You ___ live long ! shall may might આપેલ પૈકી કોઈ નહીં shall may might આપેલ પૈકી કોઈ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.