Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District સમુદ્રમાં અને અંતરિક્ષમાં દિશા સૂચવવા કયા સાધનનો ઉપયોગ થાય છે ? ગાયરોસ્કોપ સિસ્મોમીટર ઓડિયોમીટર મેનોમીટર ગાયરોસ્કોપ સિસ્મોમીટર ઓડિયોમીટર મેનોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'પાટણની પ્રભુતા' ઐતિહાસિક નવલકથાના સર્જકનું નામ આપો. કનૈયાલાલ મુનશી ર.વ. દેસાઈ મનુભાઈ પંચોળી ઝવેરચંદ મેઘાણી કનૈયાલાલ મુનશી ર.વ. દેસાઈ મનુભાઈ પંચોળી ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District એક ચોરસની બધી બાજુઓને ⊙(0, 5) અંદરથી સ્પર્શે છે, તો ચોરસની પરિમિતિ ___ છે. 10 20 5 40 10 20 5 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ગુજરાત સરકારની કઈ અગત્યની નીતિને કારણે ગુજરાતના સમાજજીવનમાં શાંતિ, સ્થિરતા અને વિકાસ દ્રશ્યમાન થાય છે ? ગૌહત્યા સંબંધી સારા માર્ગો દારૂબંધી વિશાળ દરિયા કિનારો ગૌહત્યા સંબંધી સારા માર્ગો દારૂબંધી વિશાળ દરિયા કિનારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District He denied that he ___ a liar. is not was not was will not be is not was not was will not be ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'નવા કપડાં પહેરી તે રૂઆબભેર ચાલ્યો.' - આ વાક્યમાં 'રૂઆબભેર' શું છે ? કૃદંત સંયોજક ક્રિયાવિશેષણ વિશેષણ કૃદંત સંયોજક ક્રિયાવિશેષણ વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP