Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
“તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા.'' આ ઘોષણા કયા મહાપુરૂષે કરી હતી ?

લાલા લજપતરાય
સુભાષચંદ્ર બોઝ
સરદાર પટેલ
વીર ભગતસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
ગુજરાત સરકારની કઈ અગત્યની નીતિને કારણે ગુજરાતના સમાજજીવનમાં શાંતિ, સ્થિરતા અને વિકાસ દ્રશ્યમાન થાય છે ?

દારૂબંધી
સારા માર્ગો
વિશાળ દરિયા કિનારો
ગૌહત્યા સંબંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
નીચે પૈકી ભાવે પ્રયોગ દર્શાવતું વાક્ય ક્યું છે ?

દાંત વગર ચવાણું ખવાય કેવી રીતે ?
મુજથી ખડખડાટ હસી પડાયું.
બુટ કંઈ ખાસ ઘસાયા નહોતા.
સરકારે રાહતકેન્દ્રો ખોલ્યાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP