Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'તન્વી'નો સંધિવિગ્રહ શું થશે ? તનુ + ઈ ત + અન્વી તન્ + વી તનુ + વી તનુ + ઈ ત + અન્વી તન્ + વી તનુ + વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District Rehan ate ___. four pieces of breads four bread four breads four pieces of bread four pieces of breads four bread four breads four pieces of bread ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'દાખલામાં ભૂલ હશે તેથી જવાબ આવતો નહીં હોય.' - આ વાક્યમાં સંયોજક દર્શાવતું પદ કયું છે ? જવાબ નહીં તેથી ભૂલ જવાબ નહીં તેથી ભૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District શબ્દકોશના ક્રમમાં ગોઠવતાં સૌથી પહેલો શબ્દ કયો આવે ? સ્નેહ ખ્વાબ ક્ષમા વીરતા સ્નેહ ખ્વાબ ક્ષમા વીરતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District અર્થની રીતે જુદો પડતો એક શબ્દ કયો છે ? યામિની ભામિની વિભાવરી શર્વરી યામિની ભામિની વિભાવરી શર્વરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'જુઓ, પેલો ચોર ભાગ્યો !' - 'પેલો' કેવા પ્રકારનું સર્વનામ છે ? સાપેક્ષ સર્વનામ સ્વવાચક સર્વનામ વ્યક્તિવાચક સર્વનામ દર્શક સર્વનામ સાપેક્ષ સર્વનામ સ્વવાચક સર્વનામ વ્યક્તિવાચક સર્વનામ દર્શક સર્વનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP