Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District મિલ્ખાસિંહે સમગ્ર વિશ્વમાં ભારતને શેના માટે ગૌરવ અપાવ્યું ? કબ્બડી મુક્કાબાજી કુસ્તી દોડ કબ્બડી મુક્કાબાજી કુસ્તી દોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District સમાંતર શ્રેણી 200, 196, 192,... નું ___ મું પદ 0 થાય. 101 40 50 51 101 40 50 51 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District સ્વામી વિવેકાનંદજીનું બાળપણનું નામ જણાવો. નાગેન્દ્ર મહેન્દ્ર ગજેન્દ્ર નરેન્દ્ર નાગેન્દ્ર મહેન્દ્ર ગજેન્દ્ર નરેન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ડૉ. અબ્દુલ ક્લામનો જન્મ કયાં થયો હતો ? ચેન્નાઈ રામેશ્વરમ્ કન્યાકુમારી પોંડિચેરી ચેન્નાઈ રામેશ્વરમ્ કન્યાકુમારી પોંડિચેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'ભારતમાં એક ગાંધીજી નામે એક મહાત્મા થઈ ગયા.' - આ વાક્યમાં જે ભાગમાં ભૂલ હોય તે દર્શાવો. ભારતમાં એક ગાંધીજી થઈ ગયા નામે એક મહાત્મા ભારતમાં એક ગાંધીજી થઈ ગયા નામે એક મહાત્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District You ___ live long ! આપેલ પૈકી કોઈ નહીં may shall might આપેલ પૈકી કોઈ નહીં may shall might ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.