Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
ગુજરાતનું અપ્રતિમ પ્રાકૃતિક સૌંદર્યધામ જેવું 'સફેદ રણ' ક્યાં આવેલ છે ?

બનાસકાંઠા
પોરબંદર
સુરેન્દ્રનગર
કચ્છ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
ગુજરાતની સૌથી જૂની સાહિત્યિક સંસ્થા કઈ છે ?

ગુજરાત વર્નાકયુલર સોસાયટી
બુદ્ધિવર્ધક સભા
ગુજરાત સાહિત્ય અકાદમી
જ્ઞાનપ્રસારક સભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 નું પૂર્ણ વર્ગની રીતે ઉકેલ શોધવાનું સૂત્ર સૌપ્રથમ ___ નામની ભારતીય ગણિતશાસ્ત્રીએ આપ્યું હતું.

ભાસ્કરાચાર્ય
પાયથાગોરસ
શ્રીધર આચાર્ય
આર્યભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
નીચે પૈકી ભાવે પ્રયોગ દર્શાવતું વાક્ય ક્યું છે ?

દાંત વગર ચવાણું ખવાય કેવી રીતે ?
સરકારે રાહતકેન્દ્રો ખોલ્યાં છે.
મુજથી ખડખડાટ હસી પડાયું.
બુટ કંઈ ખાસ ઘસાયા નહોતા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP