Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District નીચે પૈકી સંજ્ઞા દર્શાવતો શબ્દ કયો છે ? દરિયો ઊંડું ડરવું પૈસાદાર દરિયો ઊંડું ડરવું પૈસાદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ગુજરાતી ગઝલના પિતા તરીકે કોણ ઓળખાય છે ? બાલાશંકર કંથારિયા આદિલ 'મન્સૂરી' અમૃત ઘાયલ 'શૂન્ય' પાલનપુરી બાલાશંકર કંથારિયા આદિલ 'મન્સૂરી' અમૃત ઘાયલ 'શૂન્ય' પાલનપુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ∆ DEF અને ∆ PQR માં સંગીત DEF↔QPR સમરૂપતા છે. જો 2DE = 3PQ, QR = 8 હોય, તો DF = ___. 16/3 9 12 6 16/3 9 12 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District નીચે પૈકી મૂળ માત્રામેળ છંદમાં લખાતો ફારસી કાવ્યપ્રકાર કયો છે ? મુક્તક ગઝલ હાઈકુ સોનેટ મુક્તક ગઝલ હાઈકુ સોનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District યુનો તરફથી કયા દિવસે 'યોગ દિવસ' મનાવવાનો પ્રારંભ થયેલ છે ? 1, મે 24, જૂન 11, મે 21, જૂન 1, મે 24, જૂન 11, મે 21, જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું કયું જોડકું ખોટું છે ? અખો - આખ્યાન ગિજુભાઈ - બાળસાહિત્ય દયારામ - ગરબી ન્હાનાલાલ - ડોલન શૈલી અખો - આખ્યાન ગિજુભાઈ - બાળસાહિત્ય દયારામ - ગરબી ન્હાનાલાલ - ડોલન શૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP