Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District પાત્ર અને કૃતિ અંગેનું કયું જોડકું ખોટું છે ? કાનજી, જીવી : મળેલા જીવ જાલકા, લીલાવતી : રાઈનો પર્વત રામજી ભા, રૂખી : દરિયાલાલ ગોબર, સંતુ : સંતુ રંગીલી કાનજી, જીવી : મળેલા જીવ જાલકા, લીલાવતી : રાઈનો પર્વત રામજી ભા, રૂખી : દરિયાલાલ ગોબર, સંતુ : સંતુ રંગીલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'જેની ત્રણે બાજુ પાણી હોય તેવો ભૂમિ ભાગ' - માટે એક શબ્દ કયો છે ? દ્વીપકલ્પ રણદ્વીપ ત્રિકલ્પ અખાત દ્વીપકલ્પ રણદ્વીપ ત્રિકલ્પ અખાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ગુજરાતી ગઝલના પિતા તરીકે કોણ ઓળખાય છે ? અમૃત ઘાયલ બાલાશંકર કંથારિયા 'શૂન્ય' પાલનપુરી આદિલ 'મન્સૂરી' અમૃત ઘાયલ બાલાશંકર કંથારિયા 'શૂન્ય' પાલનપુરી આદિલ 'મન્સૂરી' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ભારત સ્વતંત્ર થયા બાદ ભગવાન સોમનાથના મંદિરની પુનઃ સ્થાપના માટે કયા મહાનુભાવે સંકલ્પ કર્યો હતો ? રતુભાઈ અદાણી જામસાહેબ સરદાર પટેલ કનૈયાલાલ મુનશી રતુભાઈ અદાણી જામસાહેબ સરદાર પટેલ કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ફિલ્મ અભિનેતા અક્ષયકુમાર ફિલ્મના વ્યવસાયમાં આવતા પહેલા શું કામ કરતા હતા ? કલકત્તામાં મેટ્રો કંડક્ટર થાઈલેન્ડમાં હોટેલ વેઈટર મુંબઈમાં બસ ડ્રાઈવર દિલ્હીમાં ફીઝીકલ ટ્રેનર કલકત્તામાં મેટ્રો કંડક્ટર થાઈલેન્ડમાં હોટેલ વેઈટર મુંબઈમાં બસ ડ્રાઈવર દિલ્હીમાં ફીઝીકલ ટ્રેનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ગુજરાત સંગીત નાટ્ય અકાદમીના અધ્યક્ષનું નામ જણાવો. સિતાંશુ યશચંદ્ર ચીનુ મોદી યોગેશ ગઢવી કુમારપાળ દેસાઈ સિતાંશુ યશચંદ્ર ચીનુ મોદી યોગેશ ગઢવી કુમારપાળ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP