Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District યમનસભલગા - આ કયા છંદનું બંધારણ છે ? મંદાક્રાંતા હરિણી શિખરિણી પૃથ્વી મંદાક્રાંતા હરિણી શિખરિણી પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District પૂ. મોરારીબાપુના જન્મ સ્થળનું નામ જણાવો. તલગાજરડા બોટાદ મહુવા ભાવનગર તલગાજરડા બોટાદ મહુવા ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District પદભ્રષ્ટ કયો સમાસ છે ? ઉપપદ દ્વિગુ કર્મધારય તત્પુરુષ ઉપપદ દ્વિગુ કર્મધારય તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District એક ચોરસની બધી બાજુઓને ⊙(0, 5) અંદરથી સ્પર્શે છે, તો ચોરસની પરિમિતિ ___ છે. 10 40 20 5 10 40 20 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું કયું જોડકું ખોટું છે ? ગિજુભાઈ - બાળસાહિત્ય ન્હાનાલાલ - ડોલન શૈલી અખો - આખ્યાન દયારામ - ગરબી ગિજુભાઈ - બાળસાહિત્ય ન્હાનાલાલ - ડોલન શૈલી અખો - આખ્યાન દયારામ - ગરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'આંખ આ ધન્ય છે' કાવ્યસંગ્રહના લેખકનું નામ જણાવો. રાજેન્દ્ર શુક્લ વિનોદ જોશી હર્ષ બ્રહ્મભટ્ટ નરેન્દ્ર મોદી રાજેન્દ્ર શુક્લ વિનોદ જોશી હર્ષ બ્રહ્મભટ્ટ નરેન્દ્ર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP