Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘ક્રોધી’ નો નજીકનો વિરુદ્ધાર્થી શબ્દ કયો ? શાંત ડાહ્યો માયાળુ બુદ્ધિશાળી શાંત ડાહ્યો માયાળુ બુદ્ધિશાળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘કલાપી’ તખલ્લુસ કોનું છે ? સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ન્હાનાલાલ ઉમાશંકર જોષી કનૈયાલાલ મુનશી સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ન્હાનાલાલ ઉમાશંકર જોષી કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar 1 થી 100 સુધીમાં એકડા કેટલા આવે ? 10 21 13 20 10 21 13 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar 'ઘણા લોકો ભેગા થયા હોય તે' શબ્દ સમૂહ માટે વપરાતો શબ્દ કયો સાચો ? ટોળું ટોળાં ટોળકી ટોળી ટોળું ટોળાં ટોળકી ટોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતનનું ગામ કયું ? અમદાવાદ મહેસાણા વડનગર વિસનગર અમદાવાદ મહેસાણા વડનગર વિસનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું ? કબૂતર હંસ મોર ચકલી કબૂતર હંસ મોર ચકલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP